Manav Garima Yojana Details, Online Form and How to APPLY



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Manav Garima Yojana Details, Online Form and How to APPLY

Manav Garima Scheme Gujarat: The Government of Gujarat, known for their advantageous schemes for the people of the state is very concerned about every single individual. With the help of The Ministry of Tribal Affairs, the state government has launched to encourage the entrepreneurship in scheduled cast individuals and thus, improving employment. People from the SC communities can start their own business and run it successfully by applying into this scheme. The government will help these applicants financially. They can uplift their life and their families’ future by working for their own in whatever the location they want to work in.

Financial assistance for the scheduled caste persons desirous to start their own enterprises in cottage industries without obtaining bank loans and for self-employing. On income limit of 47,000/- in rural areas and 60,000/- in urban areas. The government will approve financial assistance of 4,000/- rupees to the one for equipment. Implemented through Gujarat Scheduled Caste Development Corporation, Gandhinagar.

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી

ગુજરાતના રાજ્યની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, ઓબીસી અને પછાત વર્ગને આર્થિક મદદ કરવા માટે માનવ ગરિમા યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ઉપરોક્ત જ્ઞાતિ ઉદ્યોગસાહસિકતા, પૂરતી આવક અને સ્વ-રોજગાર પેદા કરવા માટે વ્યક્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર સામાજિક રીતે પછાત વર્ગોને વધારાના સાધનો / સાધનો પણ આપવા જઈ રહી છે જેથી તેઓ તેમના સ્થાનિક વ્યવસાયને આગળ ધપાવી શકે.Manav Garima Yojana Beneficiary List: માનવ ગરિમા યોજના લાભાર્થીઓની યાદી જાહેર, જુઓ માનવ ગરિમા યોજનામાં તમારું નામ છે કે નથી 2

માનવ ગરીમા યોજના લિસ્ટ 2023

માનવ ગરીમા યોજના મા નીચેના વ્યવસાય માટે પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ ઓફીસીયલ વેબસાઇટ પર જાહેર કરવામા આવ્યુ છે.

માનવ ગરીમા યોજના લીસ્ટ કઇ રીતે ડાઉનલોડ કરવુ ?મનાવ ગરીમા યોજના 2023 માટે પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.સૌ પ્રથમ માનવ ગરીમા યોજના માટેની ઓફીસીયલ વેબસાઇટ www.esamajkalyan.gujarat.gov.in ઓપન કરો.
ત્યારબાદ આ વેબસાઇટ મા News And Notification વિકલ્પ પર ક્લીક કરો.તેમા “માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રો માં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી” પર ક્લીક કરતા તમને પસંદ થયેલા લાભાર્થીનુ લીસ્ટ જોવા મળશે.

માનવ ગરીમા યોજના લાભાર્થી લીસ્ટ PDF અહિં ક્લીક કરો

Post a Comment

Previous Post Next Post