અઠવાડિક રાશિફળ: Weekly Horoscope: તારીખ 28 ઓક્ટોબર 2024 થી 03 નવેમ્બર 2024 માં હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પ્રકાશનો તહેવાર દિવાળી આવી રહી છે. ત્યારે આ સપ્તાહ તમારું અને તમારા પરિવાર માટે સુખી રહે. આ માટે દિવાળીની શુભકમના અને નવા વર્ષના નુતંવર્ષાભિનંદન. જાણો આ સપ્તાહ કેવું રહેશે એ જોઈએ અઠવાડિક રાશિફળમાં.
ઓક્ટોબરનું 5 મુ અઠવાડિયું અને નવેમ્બરનું પ્રથમ અઠવાડિયું શરૂ થવા જઇ રહ્યું છે. આ માટે તમામ રાશિઓ માટે રાશિફળમાં તમામ રાશિનું સપ્તાહ કેવું રહેશે. ગ્રહ, ગોચર, અને તહેવારોનું ઉતમ ફળ આપનાર અને કોને ખરાબ રહેશે. આવો જોઈએ વધુ માહિતી અઠવાડિક રાશિફળ.
Weekly Horoscope
1. મેષ
ગણેશજી કહે છે કે આ અઠવાડિયે તમારે જશ્નનો માહોલ રહેશે અને મન પ્રફુલિત રહેશે.
યાત્રા દ્વારા વિશેષ સફળતા મળી શકે છે. આ બાબતે માતૃતુલ્ય મહિલાની મદદ મળી રહેશે.
સ્વાસ્થ્ય અંગે બેદરકાર નહીં રહો તો સારા પરિણામ સામે આવશે.
કાર્યક્ષેત્રે થિડું બંધન અનુભવી શકો છો.
પરમ સ્સાબંધ મજબૂત થશે.
2. વૃષભ
ગણેશજી કહે છે કે આ સપ્તાહ આર્થિક મામલે અનુકૂળ રહેશે. અને ધનવૃધ્ધિના સંયોગ બની રહ્યા છે.
સ્વાસ્થ્યમાં પણ આ અઠવાડિયે ફાયદો દેખાઈ રહ્યો છે. શારીરિક તન્દુરસ્તી અને સ્ફૂર્તિ વધશે.
પરિવારમાં જશ્નનો માહોલ રહેશે અને મન પ્રફુલિત રહેશે.
તમે કોઈ રોકાણ તરફ વિશેષ ધ્યાન આપશો.
3. મિથુન
ગણેશજી કહે છે કે આ અઠવાડિયે કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે અને ભાગીદારીમાં કરેલા કાર્ય શુભ સમાચાર લઈને આવશે.
પ્રેમ સબંધમાં પરસ્પર સ્નેહ વધશે અને પાર્ટનર સાથે પાર્ટીના મૂડમાં રહેશો.
આર્થિક રીતે સમય બરાબર છે. અને ધન ધીમે ધીમે વધશે.
સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સારા સમાચાર મળશે.
4. કર્ક
ગણેશજી કહે છે કે આ અઠવાડિયે કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે અને આ અઠવાડિયે શરૂ કરેલ પ્રોજેકટ ભવિષ્યમાં સફળતા અપાવશે. અત્યારે પ્રોજેક્ટને લઈને મનમાં શંકા થશે. પણ ભવિષ્યમાં ચોક્કસ ફળ મળશે.
પરિવારમાં સંતુલન રાખીને આગળ વધશો તો સુખી રહેશો.
યાત્રા દ્વારા પણ ફળ મળતું દેખાઈ રહ્યું છે. તેમજ કોઈ નવા સ્થળે જવાની ઈચ્છા થશે.
5. સિંહ
ગણેશજી કહે છે કે આ અઠવાડિયે આર્થિક રીતે અનુકૂળ રહેશે. અને ધન આગમનના યોગ દેખાઈ રહયા છે.
સ્વાસ્થ્ય સારું રહેશે અને સ્ફુતી અનુભવી શકો છો.
યાત્રા દ્વારા નવા સંયોગ બનશે.
પરિવારની સ્થિતિ ધીમે ધીમે સાનુકૂળ થશે.
પ્રેમ સંબંધ મામલે સાંભળજો બધાનું પરંતુ છેવટે તમારું હ્રદય કહે તેમ જ કરજો.
6. કન્યા
ગણેશજી કહે છે કે આ અઠવાડિયે શરીરમાં ઘણા હકારાત્મક ફેરફાર જોવા મળશે.
પ્રેમ સબંધમાં મુશ્કેલી આવી શકે છે. અને અહંકાર ટકરાતાં મતભેદો થઈ શકે છે.
કાર્યક્ષેત્રમાં બેદરકારી ભરી પડી શકે છે.
આર્થિક વ્યય ભાવનાત્મક કારણોસર વધારે રહેશે.
7. તુલા
ગણેશજી કહે છે કે આ અઠવાડિયે પરિવારના સાનિધ્યમાં સુખી રહેશો. અને એકબીજા પ્રત્યે પ્રેમ વધશે.
બાઈ શકે કે પરિવાર સાથે અન્ય જગ્યા પર જવાનું થાય. યાત્રા ચોક્કસ સફળતા અપાવશે.
પિતૃતુલ્ય વ્યક્તિની મદદથી યાત્રા દરમિયાન સારું ફળ મળી શકે છે.
સ્વાસ્થ્યમાં સારો સુધારો દેખાઈ રહ્યો છે.
8. વૃશ્ચિક
ગણેશજી કહે છે કે કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે અને આગળ વધશો.
સ્વાસ્થ્યમાં સુધારો જણાશે અને તંદુરસ્તી અનુભવી શકો છો.
પરિવારમાં જશ્નનો માહોલ રહેશે અને તમારું માન વધશે.
આ સપ્તાહે કરેલી યાત્રા થકી ખર્ચ થવાની સંભાવના વધુ છે.
માતૃતુલ્ય વ્યક્તિ પાછળ ખર્ચ થઈ શકે છે.
9. ધન
ગણેશજી કહે છે કે આ અઠવાડિયા આર્થિક ધન લાભના શુભ અવસર આ સપ્તાહે પ્રાપ્ત થશે. અને સુખ સમૃધ્ધિના યોગ બનશે.
કાર્યક્ષેત્રે કરેલા પ્રોજેકટ પૂર્ણ થશે. અને પ્રગતિ તરફ આગળ વધશો.
પ્રેમ સબંધમાં પોતાના સાથીદારને પોતાનો અભિપ્રાય મૂકવાની પૂરતો મોકો આપશો તો સબંધ વધુ મજબૂત બનશે.
પરિવારમાં સંતાન સબંધિત ખુશીઓ આવી શકે છે.
10. મકર
ગણેશજી કહે છે કે આ અઠવાડિયામાં તમારે આર્થિક ધન વૃધ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે અને રોકાણ ફાયદો કરાવશે.
કાર્યક્ષેત્રે પ્રગતિ કરાવશે અને પ્રોજેકટ સફળ રહેશે.
પ્રેમ સબંધમાં મન બેચેન રહી શકે છે.
સ્વાસ્થ્યની બાબતે પેટની તકલીફ થઈ શકે છે.
પરિવાર સાથે હોવા છતાં એકલતા અનુભવી શકો છો.
11. કુંભ
ગણેશજી કહે છે કે આ અઠવાડિયા પ્રેમ સબંધમાં સમય અનુકૂળ અને રોમેન્ટીક રહી શકે છે.
આર્થિક બાબતે રોકાણ કરતાં પહેલા સમજી વિચારીને નિર્ણય કરવો.
સ્વાસ્થ્યમાં સારો સુધારાવી શકે છે. યાત્રા દ્વારા વિશેષ સફળતા મળવાની છે તેમજ આ બાબતે કોઈ શુભ સમાચાર મળી શકે છે.
પરિવારમાં મુશ્કેલી સમય આવી શકે છે એટ્લે એ તરફ ધ્યાન આપવું.
12. મીન
ગણેશજી કહે છે કે આ સપ્તાહમાં પરિવારમાં ખુશીઓનું આગમન થશે. અને મન પ્રફુલિત રહેશે.
યાત્રા દ્વારા સારી સફળતા મેળવી શકો છો અને સમય સાનુકૂળ થશે.
આ સપ્તાહમાં તંદુરસ્તી અને સ્ફૂર્તિનો અનુભવ થશે.
આર્થિક બાબતે ધન વૃધ્ધિ ત્યારે જ થશે જ્યારે તમે એક બેકઅપ પ્લાન સાથે આગળ વધશો.
મહત્વ પૂર્ણ લિન્ક
હોમ પેજ અહીં ક્લિક કરો
Tags:
Rashifal