GSPESC Vidhyasahayak Bharti 2024 (Std 01 to 05 & Std 06 to 08)



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

GSPESC Vidhyasahayak Bharti 2024 (Std 01 to 05 & Std 06 to 08)

Gujarat State Primary Education Selection Committee has published an Advertisement for the Vidhyasahayak Bharti 2024. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. Other details, such as age limit, educational qualification, selection process, application fee, and how to apply, are below. Candidates can apply through the official website, http://vsb.dpegujarat.in.

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી/અન્ય માધ્યમ) ની સીધી ભરતી માટે સરકાશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-૬/K, તા.૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

GSPESC Vidhyasahayak Bharti 2024 (Std 1 to 5 & Std 6 to 8 – Gujarati Medium – Other Medium)
Job Details:
Posts:
  • Vidhyasahayak (Std. 1 to 5) (Gujarati Medium) Advt. No. 03/2024: 5000 Posts
  • Vidhyasahayak (Std. 6 to 8) (Gujarati Medium) Advt. No. 04/2024: 7000 Posts
  • Vidhyasahayak (Std. 1 to 5 and 6 to 8) (Gujarati Medium – Other Medium) Advt. No. 05/2024: 1852 Posts

Total No. of Posts:13852 Posts

Educational Qualification: Please read the details of the Official Notification for Educational Qualification.

Selection Process: Candidates will be selected based on Merit

શિક્ષણ વિભાગના તા.૨૯/૧૦/૨૦૨૪ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે. સરકારી
પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા/નગર શિક્ષણ સમિતિના
રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ
થતાં પહેલાં વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.(૧) ભસ્તી અંગેનું ઓન-લાઇન અજી પત્રક વેબસાઇટ https://vsb.dpegujarat.in ઉપર તા.૦૭/૧૧/૨૦૨૪ સવારના
૧૨:૦૦ કલાકથી તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
(૨) શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી,
ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો
ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
(૩) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૧૯/૧૧/૨૦૨૪ ના રોજ ૧૭.૦૦ કલાક સુધી છે. (જાહેર રજાના દિવસ
સિવાય)

Important Dates:

Starting Date of Online Application: 07-11-2024, 12:00 p.m.
Last Date to Apply Online: 16-11-2024, 03:00 p.m.

Job Advertisement: Click Here

Apply Online: Click Here

Post a Comment

Previous Post Next Post