नि: शुल्क प्लॉट योजना गुजरात 2022, पूर्ण पढ़ें||મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

नि: शुल्क प्लॉट योजना गुजरात 2022, पूर्ण विवरण पढ़ें

મફત પ્લોટ યોજના ગુજરાત 2022 : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં મફત પ્લોટ યોજના ફોર્મ 2022 વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ.
  • મફત પ્લોટ યોજના ગુજરાત 2022
  • યોજનાનું નામ મફત પ્લોટ યોજના ફોર્મ 2022
  • યોજના વિભાગ પંચાયત વિભાગ ગુજરાત
  • લાભ કોને મળશે? ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
  • લાભાર્થી રાજ્ય ગુજરાત
  • પરિપત્ર પ્રકાશિત તારીખ 30/07/2022
  • અરજી પ્રકાર ઓફલાઈન
  • સત્તાવાર વેબ સાઈટ panchayat.gujarat.gov.in
आवासहीन परिवारों को भवन निर्माण के लिए नि:शुल्क आवासीय प्लॉट देने की योजना गुजरात में छिटपुट रूप से लागू की जा रही थी। इस योजना को पांच साल पहले 1 मई 2017 को गुजरात के स्थापना दिवस पर संशोधित किया गया था। पंचायत एवं ग्राम विकास विभाग द्वारा प्रकाशित सुधार प्रस्ताव में ग्रामों में रहने वाले बेघर परिवारों को अधिकतम 100 वर्ग मीटर किन्तु 50 वर्ग मीटर से कम नहीं का निःशुल्क आवास प्लाट उपलब्ध कराने हेतु ग्राम सभा को व्यापक प्रचार-प्रसार करने को कहा गया। इस योजना के तहत नि:शुल्क आवासीय भूखंडों के आवेदनों के निस्तारण और विलम्ब से बचने के लिए समितियों का गठन किया गया था। जिसमें से भूमि समिति को हर महीने की शुरुआत में आवंटन आवेदनों का निस्तारण करने को कहा।

विकास आयुक्त ने पिछले सप्ताह डीडीओ को जारी आदेश के साथ आवेदन पत्र, उसका नमूना, तलाती प्रमाण पत्र और आवेदक का नमूना वचन पत्र भी भेजा है। ताकि ग्रामीण क्षेत्रों में आवास विहीन परिवारों से नि:शुल्क भूखण्ड आवंटन हेतु आवेदन पत्र शीघ्र प्राप्त कर निस्तारण किया जा सके |

મફત પ્લોટ યોજના ગુજરાત 2022 : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં મફત પ્લોટ યોજના ફોર્મ 2022 વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ.

મફત પ્લોટ યોજના ગુજરાત 2022

  • યોજનાનું નામ મફત પ્લોટ યોજના ફોર્મ 2022
  • યોજના વિભાગ પંચાયત વિભાગ ગુજરાત
  • લાભ કોને મળશે? ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
  • લાભાર્થી રાજ્ય ગુજરાત
  • પરિપત્ર પ્રકાશિત તારીખ 30/07/2022
  • અરજી પ્રકાર ઓફલાઈન
  • સત્તાવાર વેબ સાઈટ panchayat.gujarat.gov.in
ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનો ગુજરાતમાં છૂટક છૂટક અમલ થતો હતો. પાંચ વર્ષ પૂર્વે 1 લી મે 2017ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કર્યો હતો. પંચાયત અને ગ્રામ નિર્માણ વિભાગે ગામડાઓમાં વસતા ઘરવિહોણા કુટુંબોને મહત્તમ 100 ચોરસ વાર પરંતુ, 50 ચોરસ વારથી ઓછા ક્ષેત્રફળનો નહી એમ ઘરથાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધાર ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા કહેવાયુ હતુ. આ યોજના નીચે વિના મૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે પૈકી લેન્ડ કમિટીને દર મહીનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવાયું હતું.

વિકાસ કમિશ્નરે ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે.જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.

મફત પ્લોટ યોજના ફોર્મ 2022મફત પ્લોટ યોજના ગુજરાત 2022

ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોંધાયેલ મજુરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે આ યોજના અમલમાં છે.અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થીએ લાભ લીધેલો છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે એ માટે તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કાર્ય છે.

100 ચોરસ વાર મફત પ્લોટ યોજના

રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા 1972થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. મફત પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ ભાર પડ્યો છે.
મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદીનું લિસ્ટ

આ યોજનાનો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ / પુરાવા જરૂરી છે.
  • અરજી ફોર્મ
  • રેશનકાર્ડની નકલ
  • ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ
  • SECCના નામની વિગત
  • ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત)
પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલોમફત પ્લોટ યોજના ફોર્મ 2022

नि: शुल्क प्लॉट गुजरात योजना आवेदन प्रक्रियाप्रक्रिया

इस योजना का लाभ लेने के लिए लाभार्थी को ऑफलाइन आवेदन करना होगा। आवेदन करने के लिए पंचायत से प्रपत्र प्राप्त करें, उसमें मांगी गई सभी सूचनाओं को सही-सही भरें तथा श्री तलाटी के हस्ताक्षर व मुहर लगे आवश्यक दस्तावेज संलग्न करें।

મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળશે?

ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને લાભ મળશે

મફત પ્લોટ યોજનાનો હેતુ શું છે?

ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરોને મકાન બની રહે તે માટે

મફત પ્લોટ યોજના ગુજરાત 2022 ક્યાં વિભાગ હેઠળ આવે છે?

મફત પ્લોટ યોજના પંચાયત વિભાગ ગુજરાત રાજ્ય હેઠળ આવે છે

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર પરિપત્ર અહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો

Post a Comment

Previous Post Next Post