નવતર પ્રયોગનું મૂલ્યાંકન



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો
નવતર પ્રયોગનું મૂલ્યાંકન

વિદ્યાર્થીઓ સાથે દિન પ્રતિદિન નવીનતમ પ્રવૃત્તિના માધ્યમથી અધ્યાપન કાર્ય કર્યું તો બાળકમાં શિક્ષણ પ્રત્યે હકારાત્મક અભિગમ જોવા મળ્યો મારા આ નવતર પ્રયોગ અંતર્ગત વાર્તા કથન પોપેટ આધારિત કરવામાં આવ્યું તો બાળકોનો ઉત્સાહ જોવા મળ્યો બેંકની રચના સમજાવવા માટે વર્ગખંડમાં નાટ્યકરણ કરવામાં આવ્યું ત્યારે બાળકોની અર્થગ્રહણ ક્ષમતા વધુ પ્રબળ જણ ાય તદ ઉપરાંત વિવિધ અન્ય પ્રકારો પ્રશ્નોત્તરી રમત સ્પર્ધા વગેરેના માધ્યમોથી પણ તેઓનું સ્ફટિક મૂલ્યાંકન કરવામાં આવ્યું

નવતર પ્રયોગનું પરિણામ

મારા આ નવતર પ્રયોગ શરૂ કર્યા ત્યારથી લઈને હાલની સ્થિતિએ બાળકોમાં ભાષા શિક્ષણ પ્રત્યે અનેરો ઉત્સાહ તેમજ સકારાત્મકતા જોવા મળી તદ્ ઉપરાંત અધ્યાપન કાર્ય દરમિયાન બાળકોની જીજ્ઞાસાવૃત્તિ વધુ પ્રબળ જોવા મળી વર્ગખંડ જૂથ પ્રવૃત્તિમાં બાળકો એકબીજાને સહયોગ કરતા પણ જોવા મળ્યા ભાષા શિક્ષણના મારા આ નવતર પ્રયોગથી બાળકની વિષયાગ લક્ષી રુચિ વર્ગખંડમાં જોવા મળી.

ભારત-શ્રીલંકા પ્રથમ T20 મેચની હાઈલાઈટ

નવતર પ્રયોગ ની વર્તમાન સ્થિતિ

આ નવતર પ્રયોગથી બાળક વિષય વસ્તુ અર્થગ્રહણ કરી શકે છે તેમજ વિવિધ પ્રકારની પ્રવૃત્તિ ના માધ્યમ હાલ પણ વર્ગખંડ અધ્યાપન કાર્ય દરમિયાન કાર્યરત છે મારા આ નવતર પ્રયોગથી બાળકમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળે છે જેની સિદ્ધિ અસર તેઓની હાજરીમાં પણ છે

અગત્યની લીંક


● LIVE scores & ball-by-ball commentary
● Fantasy League. (Use the Dream11 IPL logo here)
● Video highlights & features
● Fixtures and results
● Latest news, match reports & exclusive interviews
● LIVE photostream
● IPL Selfie and new product features
● Social media updates

એપ્લિકેશન ડાઉનલોડ કરી IPL જોઈ શકશો 100 %

IMPORTANT LINK::


Post a Comment

Previous Post Next Post